$11.38
Genre
Yoga & Fitness, Meditation
Print Length
120 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2014
ISBN
9789351750055
Weight
470 Gram
યોગ વિદ્યા પણ છે, કલા પણ છે અને ભારતીય સંસ્કૃતિની તો એ વિશેષ ઓળખ પણ છે. આજે આખું વિશ્વ યોગ તરફ વળ્યું છે.
શ્રી ભાણદેવજી આધ્યાત્મવિદ્યાના અને તદંતર્ગત યોગવિદ્યાના પણ જ્ઞાતા છે. શ્રી ભાણદેવજી માત્ર જ્ઞાતા જ નથી, કુશળ યોગાચાર્ય પણ છે જ ! હજારો જિજ્ઞાસુઓ તેમની પાસેથી યોગનું શિક્ષણ પામીને લાભાન્વિત થયા છે.
0
out of 5