$10.55
Genre
Novels & Short Stories
Print Length
168 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789385260124
Weight
300 Gram
ગુજરાતી ભાષામાં આ વિશિષ્ટ સંપાદન છે. મહિલા હાસ્યકારોની હાસ્યરચનાઓનું – મહિલા સંપાદક વડે – પૂરી સંનિષ્ઠાથી થયેલા ચયનનું આ પુસ્તક છે. સર્જકનાં કોઈ જ્ઞાતિ-જાતિ-ધર્મ હોતાં નથી. સર્જક એટલે સર્જક- તો પછી એમાં સ્ત્રી-પુરુષના ભેદ શા?- આવો પ્રશ્ન થઇ શકે; પણ થવો ન જોઈએ. આવા ઉત્કુષ્ટ, બહુરંગી અને વિશિષ્ટ સંપાદન માટે સંપાદક સ્વાતિ મેઢ અભિનંદનના પૂરેપૂરાં અધિકારિણી છે.
0
out of 5