$9.21
Genre
Print Length
116 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2014
ISBN
9789385260209
Weight
240 Gram
ડો. કિશોર પંડ્યાએ ‘વિજ્ઞાનદીપ’ પુસ્તકમાં સામાન્ય માનવીને પણ રસ પડે એવા માહિતીસભર વિજ્ઞાનલેખો આપ્યા છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે અવકાશ વિજ્ઞાનથી માંડીને રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા સ્ટેઈનલેસ સ્ટીલ સુધીની અનેક પ્રકારની લોકોપયોગી માહિતી વિજ્ઞાનની સરળ ભાષામાં આપી છે.
0
out of 5