$11.39
Genre
Print Length
196 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2014
ISBN
9789351620952
Weight
110.5 Gram
યોહાન વોલ્ફગાંગ ફોન ગોએથે જર્મન કવિતાના ઇતિહાસમાં સૌથી મહાન કવિ તરીકે પ્રસિદ્ધ છે. એટલું જ નહિ પણ યુરોપીય સાહિત્યના હોમર અને શેકસપિયર જેવા સર્જકોની પરંપરામાં એક મહાન સર્જક તરીકે એમનું ગૌરવભર્યું સ્થાન છે. એ પરંપરાના એ સર્વશેષ સર્જક છે. કવિતા, નાટક, નવલકથા, વાર્તા, નિબંધ, વિવેચન, આત્મકથન, પ્રવાસ, પત્રલેખન – અનેક સાહિત્યસ્વરૂપોમાં વિહરતી – વિચરતી, આયુષ્યના આરંભથી અંત લગી સતત સક્રિય એવી એમની સર્જક પ્રતિભા હતી.
0
out of 5