$12.00
Genre
Novels & Short Stories
Print Length
200 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2020
ISBN
9789351224181, 9789389858235
Weight
170 Gram
આ પુસ્તક 'અખેપાતર' માં લેખિકાએ માનવજીવનના આટાપાટા, નિયતિ અને કુદરતના કરિશ્માને લેખિકાએ પૂરા તાદાત્મ્ય અને તાટસ્થ્યથી નિરૂપ્યા છે. એને કારણે આ નવલકથાનાં પાત્રો જે સમયમાં વિહરે છે તેની એક આબાદ તસવીર ઝિલાઈ છે. આ તસવીરમાં કથા તો છે જ, પમ જીવનની વાસ્તવિકતાઓ, વિડંબનાઓ અને વૈચિત્ર્યનો સ્વીકાર પણ સહજભાવે થયો છે. સૌથી અગત્યની વાત એ છે કે આ જીવનના અખૂટરસની કથા છે. સુખ અને દુઃખનાં સાપેક્ષ્યથી ઉપર ઊઠીને આ અખેપાતર ભરાયું છે એટલે કદી ખાલી થવાનો પ્રશ્ર થતો નથી. લેખિકાની ભાષાનું લાધવ એ ખરા અર્થમાં લાંછન એટલે કે ઓળખચિહ્ન બની રહે છે.
0
out of 5