Gujarati Vyakaran Ane Lekhan (ગુજરાતી વ્યાકરણ અને લેખન)

By Dr. Dharmendra Patel (ડૉ. ધર્મેન્દ્ર પટેલ)

Gujarati Vyakaran Ane Lekhan (ગુજરાતી વ્યાકરણ અને લેખન)

By Dr. Dharmendra Patel (ડૉ. ધર્મેન્દ્ર પટેલ)

$12.76

$14.04 10% off
Shipping calculated at checkout.

Click below to request product

Specifications

Genre

Language

Print Length

312 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2015

ISBN

9789351751571

Weight

300 Gram

Description

"ગુજરાતી વ્યાકરણ “વ્યાકરણ” શબ્દ શાંભળતાં જ આપણા મનમાં ઉદાસીનતાનો ભાવ જાગે છે. પણ એ કંટાળો – ઉદાસીનતા ત્યારે જ દૂર થાય જયારે આપણે એ વસ્તુ પરત્વેની આપણી જોવાની દ્ષ્ટિ બદલીએ. વ્યાકરણ એ ભાષાનો પાયો છે, મૂળ છે ને સાચા અભ્યાસીએ તો મૂળ સુધી જવું જ જોઈએ. શિક્ષણશાસ્ત્રીઓ અભ્યાસની રીત દર્શાવે છે તે એવી છે કે સરળતાથી કઠીન તરફ જવું. આવા જ કોઈ હેતુને ધ્યાનમાં રાખીને આ પુસ્તકનું આયોજન કરેલું છે."


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%