Sthapatya And Shaurya Ni Bhoomi Rajasthan (સ્થાપત્ય અને શૌર્યની ભૂમિ રાજસ્થાન)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

Sthapatya And Shaurya Ni Bhoomi Rajasthan (સ્થાપત્ય અને શૌર્યની ભૂમિ રાજસ્થાન)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

$10.00

$11.00 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Travel

Print Length

236 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2011

ISBN

9788184617528

Weight

350 Gram

Description

રાજસ્થાનમાં રાજપૂતોનો ઈતિહાસ છે તો સાથે સાથે શાહુકારોનો પણ ભવ્ય ઈતિહાસ જોવા મળે છે. જેસલમેરની પ્રખ્યાત હવેલીઓ, રાણકપુર અને દેલવાડાના મંદિરો વગેરે શ્રેષ્ઠી લોકોની જાહોજલાલી અને ધાર્મિકતાના પ્રમાણ આપે છે. જેસલમેરમાં તો પ્રાચીન પાંડુલિપિઓનો બહુ મોટો ભંડાર પણ છે. આમ જુઓ તો ગુજરાતમાં મોટા ભાગની વસતિ રાજસ્થાનમાંથી જ સ્થળાંતર કરીને આવેલી છે. મેવાડી-મારવાડી અને જૂની ગુજરાતી ભાષામાં ઘણું સામ્ય છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%