$9.90
Genre
Print Length
236 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2010
ISBN
9788184617672
Weight
190 Gram
જીવનના વ્યવહારમાં વિદેશીઓ કેવા આનંદ શિસ્તબદ્ધ, ન્યાયનિષ્ઠ, ઉદાર અને સત્યનિષ્ઠ છે એ આ પુસ્તકના પ્રસંગોમાં અત્યંત પ્રાસાદિકતા અને સચોટતાથી આલેખાયેલું છે. ભારતની ગરીબીનો તમે ખૂબ ઢોલ વગાડો છો, પણ તેની અમીરી વિશે કેમ કશું બોલતા નથી ! અમારાં ઘરોમાં અજાણ્યા અતિથિને પણ આશરો તથા રોટલો મળે છે. અહીં તો સગા બાપને હોટેલમાં ઊતરતું પડે છે. આ બધું તમને કેમ નથી દેખાતું ? બંને પક્ષે ભ્રાન્તિઓ છે. આ નાનકડી પુસ્તિકા પશ્ચિમ વિશેની ભ્રાન્તિઓ દૂર કરવામાં તથા પોતાની જાતને ક્યાં ક સુધારવાની જરૂર છે તેનું ભાન કરાવવામાં હેતુરૂપ બનશે તો મને આનંદ થશે.
0
out of 5