Dhan Dhana Dhan: Part 1 - 5 (ધન ધના ધન વાર્તામાળા, ભાગ ૧ - ૫ )

By Shraddha Trivedi (શ્રદ્ધા ત્રિવેદી)

Dhan Dhana Dhan: Part 1 - 5 (ધન ધના ધન વાર્તામાળા, ભાગ ૧ - ૫ )

By Shraddha Trivedi (શ્રદ્ધા ત્રિવેદી)

$8.98

$9.88 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Humor, Novels & Short Stories

Print Length

65 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2011

ISBN

849891010336

Weight

145 Gram

Description

બાળકને રસપ્રદ શૈલીમાં વાર્તા કહેવાનો પ્રયોગ નિરાંતની પળોમાં કરી જોજો. એની આંખોમાં છલકાતાં વિસ્મય, કુતૂહલ અને ઉમળકો તમારા તનાવ અને અજંપાને ઓગળી નાંખશે ! બાળકની મોજમાંથી જ તમને ય તમારા આનંદનું સરનામું મળી જશે. તમારા આનંદની મંજિલ સુધી વાયા બાળકની મોજ જોઈ શકાશે અને એ માટે પશુ, પંખી, પ્રકૃતિ જેવા વિષયોમાંથી આ વાર્તાઓરૂપ વાહન સજાવ્યું છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%