$10.98

$12.08 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

256 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2013

ISBN

9788184808575

Weight

510 Gram

Description

ગુજરાતી સાહિત્યમાં દરિયાઈ નવલકથાઓના સર્જકોની યાદી બનાવવી હોય તો માત્ર એક જ નામ જડે : ગુણવંતરાય આચાર્યનું. ગુણવંતરાય આચાર્યનો ગૂર્જર પરિવાર સાથે જેવો ઘરોબો હતો તેવો જ દરિયા સાથેય હતો. દરિયો કદાચ એમને પ્રિયજન જેટલો વહાલો હતો. એ જ કારણે એમની દરિયાઈ નવલકથાઓ પ્રભાવક અને રસપ્રચુર બની છે. દરિયો ભલે ખારો હોય, તેની કથાઓ તો મીઠી-મધુરી છે અને ગુજરાતી સાહિત્યમાં તો ગુણવંતરાય આચાર્યની દરિયાઈ નવલકથાઓ મીઠી વીરડી જેવી જ છે ને !


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%