Vartavishesh: Himanshi Shelat (વાર્તાવિશેષ: હિમાંશી શેલત)

By Sharifa Vijaliwala (શરીફા વીજળીવાળા)

Vartavishesh: Himanshi Shelat (વાર્તાવિશેષ: હિમાંશી શેલત)

By Sharifa Vijaliwala (શરીફા વીજળીવાળા)

$10.74

$11.81 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

108 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2013

ISBN

9789380468464

Weight

300 Gram

Description

નારી સંવેદનાના અને નારીની એકલતાના અનેક પરિણામો આલેખતા હિમાંશી શેલતની વાર્તાઓમાં સ્ત્રીની કેટલી તો વિવિધરંગી છબિ ઝિલાયેલી છે! સ્ત્રીની ખમી ખાવાની, સમાધાન કરવાની, જતું કરવાની, વેઠવાની, ચાહવાની આંતરિક તાકાતને આલેખતા આ વાર્તાકાર સ્ત્રીના નકારાત્મક પાસાને પણ પૂરા તાટસ્થ્યથી આલેખે છે. એમના સ્વસ્થ અને તટસ્થ દ્રષ્ટિકોણને કારણે એમની વાર્તાઓમાં વ્યકતિગત સંવેદના નિમિત્તે સામાજિક સંવેદના પ્રગટ થતી જોઈ શકાય છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%