Panch Paglan Prithvi Par (પાંચ પગલાં પૃથ્વી પર)

By Ila Arab Mehta (ઈલા આરબ મહેતા)

Panch Paglan Prithvi Par (પાંચ પગલાં પૃથ્વી પર)

By Ila Arab Mehta (ઈલા આરબ મહેતા)

$39.59

$43.55 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

352 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2010

ISBN

9788184803037

Weight

330 Gram

Description

ગુજરાતી સાહિત્યમાં ‘નારીમુક્તિ’ની પ્રથમ નવલકથા ‘બત્રીસ પુતળીની વેદનાઓ’ ના સર્જક ઈલા આરબ મેહતાની આ નવલકથા સ્ત્રીવીમુક્તિવિષયક વાદ, વિવાદ, સંવાદ, વિસંવાદ અને પરિસંવાદની નવલકથા છે. ઘર એટલે એક સ્વર્ગ. પુરુષની દ્રષ્ટિએ ઘર એટલે ધૂળ, એઠાં વાસણો, રસોઈનો મહાબોજ અને રડતાં બાળકો – એક સ્ત્રીની દ્રષ્ટિએ આ સમાજવ્યવસ્થા સદીઓથી ચાલી આવે છે ને આરામદાયક છે. જયારે એક સ્ત્રી આ સંકુલ સગવડિયા સમાજવ્યવસ્થાને પડકારે છે ત્યારે સર્જાય છે ‘પાંચ પગલાં પૃથ્વી પર.’


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%