Sath Ekbijano (સાથ એકબીજાનો)

By Kaajal Oza Vaidya (કાજલ ઓઝા વૈદ્ય)

Sath Ekbijano (સાથ એકબીજાનો)

By Kaajal Oza Vaidya (કાજલ ઓઝા વૈદ્ય)

$9.54

$10.49 10% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

194 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2012

ISBN

9788184406962

Weight

160 Gram

Description

સારા અને ખરાબની પોતપોતાની વ્યાખ્યાઓ હોય છે. ટેલિવિઝન પર જોવા મળતી સીરીયલો જાહેરાતો છાપાના સમાચાર હોર્ડિન્ગસ કોઈ અંધારી ગલીને નાકે બેઠેલા પ્રેમીયુગલ કોમી હુલ્લડો દરમિયાન છાપામાં છપાતી તસ્વીરો। .આ બધું એક સરખું જ ખરાબ છે.ફરતા લોકોને હાથ માં હાથ પકડી ને ચાલતું પ્રેમી યુગલ પસંદ નથી, પરંતુ ધર્મ ના નામે વહેતી લોહી ની નદી સામે એમને કોઈ વિરોધ નથી. ખરાબ , વલ્ગર ની વ્યાખ્યા કોણ નક્કી કરે ? સારું શું છે ? એ કોણ નક્કી કરે છે ?


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%