Shailja Sagar (શૈલજા સાગર)

By Ashwini Bhatt (અશ્વિની ભટ્ટ)

Shailja Sagar (શૈલજા સાગર)

By Ashwini Bhatt (અશ્વિની ભટ્ટ)

$9.33

$10.26 10% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

171 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2012

ISBN

9788184403046

Weight

200 Gram

Description

નીલા સ્વિમિંગ પુલમાં સરતી સીનેરી બદનાવાળી શૈલજા સાગર સાગરમહાલની સામ્રાજ્ઞી છે. ભૌતિક-માનસિક સુખ માટેની તમામ આવશ્યકતાઓ ધરાવતું એ મ્હાલ્ય ધનાઢ્ય સાગરકુટુંબનું નિવાસસ્થાન છે. સ્વીમીંગ પુલમાં તરતી ઇન્ફ્લેતેદ મેટ્રેસ પર ફોન રણકે છે-એ ઘંટડીઓના રણકાર સાથે શયતાનનું સરસંધાન થયું હોય તેમ શૈલજાના જીવનમાં ધરતીકંપ ઊઠે છે.બહેન સમી પ્રેમના પતિ ઇન્દ્રજિતને કંઈક જીઈએ છે... એક સામાન્ય ઘટનામાંથી ખડા થતા અસામાન્ય પ્રસંગની આ કથા શૈલજા -સંજીવ, પ્રેમા-ઇન્દ્રજિતને એક એવી આલમમાં ઘસડી જાય છે જીવવા માટે પિસ્તોલ ચલાવવી પડે. આ પુસ્તક માં આવી રીતે કાલ્પનિક નવલકથા આપી છે પણ તે વાચી ને બહુ જ આંનદ ને જીવત નો અનુભવ થાઇ છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%