$9.92
Genre
Print Length
183 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2014
ISBN
9789382712572
Weight
200 Gram
નવેમ્બર ૧૯૦૨માં પોલેન્ડના એક નાના શહેરમાં એ બાળકનો જન્મ થયો. યહૂદી કુટુંબમાં જન્મેલા એક છોકરાને બાળપણથી જ મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી. તે છોકરો સમજણો થયો એ સાથે તેને એ વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો કે યુરોપની પ્રજા યહુદીઓ પ્રત્યે આભડછેટ જેવો વર્તાવ કરતી હતી.
0
out of 5