Logo

  •  support@imusti.com

Buniyadi Shikshanni Aitihasik Ane Vaicharik Vikas Yatra (બુનિયાદી શિક્ષણની ઐતિહાસિક અને વૈચારિક વિકાસયાત્રા)

Price: $ 3.00

Condition: New

Isbn: 9788172292140

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: Educational,Reference,

Publishing Date / Year: 1998

No of Pages: 104

Total Price: $ 3.00

    0       VIEW CART

બુનિયાદી શિક્ષણ અથવા નઈ તાલીમ એ ગાંધીજીની આઝાદ ભારતને અમૂલી દેણ છે. તેને વિશે ગાંધીવિચારધારાના લેખકોએ તથા ગાંધીજીએ જે લખ્યું છે તેનાં જુદાં જુદાં સંપાદનો સમયાંતરે નવજીવન તેમ જ ગૂજરાત વિદ્યાપીઠ તરફથી પ્રસિદ્ધ થયાં છે. આ પુસ્તક એ શ્રેણીમાં હોવા છતાં કંઈક જુદું છે.