$3.00
Print Length
53 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2000
આ પુસ્તિકામાં બે વિભાગ પાડ્યા છે: પહેલા વિભાગમાં અનુબંધ/સમવાય શિક્ષણનું અર્થઘટન આપ્યું છે. બીજા વિભાગમાં ગાંધીવિચારના મીમાંસકો અને શિક્ષણશાસ્ત્રીઓના બુનિયાદી શિક્ષણ અંગેના વિચારો એકત્રિતકાર્ય છે. પુસ્તિકાને અંતે, ચર્ચા દરમિયાન આવેલા વિશેષ નામો તથા પારિભાષિક શબ્દોની એકાદબે લીટીમાં સમજૂતી આપી છે.
0
out of 5