$6.91
Print Length
342 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2010
ISBN
9788172294038
‘જીવનલીલા’માં ગમે તેવા પ્રવાસવર્ણનો ઉમેરવા કરતા નદી, પ્રપાત અને સરોવર સાથે ભળી શકે એવા સાગરના, સાગરસંગમના અને સાગરકિનારાની વિવિધ રમતના વર્ણનો લેખકે આપ્યા છે. તેથી પંચમહાભૂતોમાંના એક અત્યંત આહ્લાદક તત્વની લીલાનું વર્ણન એકત્ર આવશે અને આ નવી ચોપડીમાં એકરૂપતા સચવાશે.
0
out of 5