Jivanpradeep (જીવનપ્રદીપ)

By Kakasaheb Kalelkar (કાકાસાહેબ કાલેલકર)

Jivanpradeep (જીવનપ્રદીપ)

By Kakasaheb Kalelkar (કાકાસાહેબ કાલેલકર)

$5.64

$5.92 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

239 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2013

ISBN

9788172294724

Description

ગીતા એ મારે મન કોઈ ગ્રંથ નથી પણ જીવતી વ્યક્તિ છે. તટસ્થ વ્યક્તિ પણ નથી પણ મારો કબજો લઇ મને દોરનાર , અને છતાં મને બધી રીતે સ્વતંત્ર રાખનાર મંગલમૂર્તિ વ્યક્તિ છે. ગીતા વિષે લખું છું ત્યારે કોઈક કોઈક વાર થાય છે કે પૂજય ગાંધીજીની જ વાત હું કહું છું. ગીતા અને ગાંધી વચ્ચે કોઈક કોઈક વાર સાધતો અભેદ મને ક્ષણ વાર ચકિત કરે છે, અને ક્યારેક ક્યારેક એ વસ્તુ મને એટલી તો સ્વાભાવિક લાગે છે કે એના પ્રવાહમાં તણાઈ જતાં મને કશી જ મુશ્કેલી નડતી નથી. અને છતાં એક ભાવ મનમાં રહે જ છે કે ગીતા વિષે જે કાંઈ કહું છું એ અંતે મારું પોતાનું જ ગીતાદર્શન છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%