પ્રેમ એ પણ એક કલા છે. પ્રેમ એનું નામ છે, જેમાં વાસના ન હોય અને તેમાં કોઈ બદલાની આશા ન હોય. મારા જીવનમાં મેં સ્વાર્થવૃત્તિવાળો પ્રેમ જોયો છે.તે માત્ર મારા કાકા,જે પણ બ્રહ્મણ છે અને મલેશિયામાં વેપાર કરતા હતા ત્યારે તેના સાત છોકરા નાના હતા એટલે તેના ધંધામાં કામ કરવા મને બોલાવ્યો.
Jivanni Paritrupti = Prem (જીવનની પરિતૃપ્તિ = પ્રેમ)
Author: Kanti Bhatt (કાન્તિ ભટ્ટ)
Price:
$
11.93
Condition: New
Isbn: 9789382712701
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Paperback
Language: Gujarati
Genre: Romance,
Publishing Date / Year: 2014
No of Pages: 268
Weight: 350 Gram
Total Price: $ 11.93
Reviews
There are no reviews yet.