$10.36
Genre
Science & Technology
Print Length
148 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184802672
Weight
470 Gram
આ પુસ્તક લખવાનું કામ ધાર્યા કરતાં અઘરું નીકળ્યું. તેમ છતાંય જેટલું સરળ કરી શકાય તેટલું કરીને, મેળવાય તેટલી માહિતી ભેગી કરીને આ પુસ્તક લખવાનો પ્રયાસ કર્યો છે. આમાં તબીબીવિજ્ઞાન, પર્યાવરણ વગેરે જેવા ક્ષેત્રે થયેલાં સંશોધનો તથા અમુક અંશે ઈજનેરીવિદ્યાના સંશોધનને બાદ કરતાં, વિજ્ઞાનના પ્રમુખ ક્ષેત્રે થયેલાં સંશોધનો આવરી લેવાનો પ્રયાસ કર્યો છે.
0
out of 5