$21.42
Genre
Humor, Science Fiction & Fantasy, Novels & Short Stories
Print Length
450 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2010
ISBN
9788184808353
Weight
750 Gram
રમણલાલ સોનીને બાળસાહિત્યના ભીષ્મપિતા અમથા નથી કહ્યા. જરાય ભારેખમ ન લાગે એ રીતે આસપાસનાં પશુ – પંખી જગતનેય પાત્રો રૂપે ગૂંથીને એમણે બાળકોને આનંદ સાથે ઉપદેશ પણ આપ્યો છે. સંસ્કારની સુગંધવાળું બાળસાહિત્ય જ ચિરંજીવ બને છે. રમણલાલ સોનીની બાળકથાઓ આગામી સદીઓ સુધી ધબકતી રહેવાની છે એની ખાતરી આ કથાશ્રેણી પણ કરાવે છે. આ પુસ્તકો તમારા બાળકોનાં હાથમાં મૂકજો, પછીએ બીજું કશુય માગશે નહિ! ટી.વી. વિડીયોગેમ વગેરેને પણ બાજુએ મૂકીને બાળકો આ વાર્તાઓ વાંચવા ઉત્સુક રહેશે એની ગેરંટી છે, પ્રયોગ કરી જોજો !
0
out of 5