$9.89
Genre
Print Length
275 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2011
ISBN
9788184402797
Weight
185 Gram
દરેક લેખકની કથા સામાન્ય રીતે એ પોતે જીવતો હોય છે. લખતી વખતે એ તમા પાત્રો એની આસપાસ શ્વાસ લેતા હોય છે એને રોજેરોજ મળતા હોય છે.. એમની સાથે જો લેખક અન્યાય કરે તો તે પાત્રો ફરિયાદ કરે છે એ જો એમણે માંગેલો ન્યાય મળે તો ની:સંકોચપણે લેખકનો આભાર માનતા હોય છે.
0
out of 5