Saat Sopan Sukh Ane Safaltana (સાત સોપાન સુખ અને સફળતાના)

By Raju Andhariya (રાજુ અંધારીયા)

Saat Sopan Sukh Ane Safaltana (સાત સોપાન સુખ અને સફળતાના)

By Raju Andhariya (રાજુ અંધારીયા)

$10.24

$10.75 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Self-Help

Print Length

233 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2013

ISBN

9788189720865

Weight

240 Gram

Description

સાત સોપાન સુખ અને સફળતાના' આમ તો દરેક માણસનું મિશન અર્થાત જીવન ધ્યેય જુદું જુદું હોય છે. વિશ્વમાં જેમ બે માણસો એકદમ એક સરખા નથી હોતા તે મુજબ દરેકને એક સરખા અનુભવો નથી. થતા કે નથી થતો એક સમાન ઉછેર આપણા વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં લઈને આપણે બીજાઓ પાસેથી ઘણું ઘણું શીખી શકીએ છીએ અને અનુભવોની કાળજી લઈને તથા એકબીજા સાથે વહેચીને આપણે સુખ અને સફળતા મેળવી શકીએ છીએ.
ટકાઉ સુખ અને સફળતા પ્રાપ્ત કરવા માટે અનુભવોને યોગ્ય દ્રષ્ટિબિન્દુમાં મુકીને જોતા એ માટેના સાત સોપાન મનમાં સ્ફ્રુર્યા આ સાત સોપાનની સફર આ મુજબ છે :
1. પસંદગીનો અધિકાર
2. આત્મ-સરાહના
3. જવાબદારી
4. વિઝેન અને ઉદેશ
5. વચનબદ્ધતા
6. સક્રીયાત્મકતા
7. યોગદાન આ રીતે આપુસ્ત્ક માં બહુજ ખૂબી થી દર્શાવ્યું છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%