$12.32
Genre
Print Length
176 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2018
ISBN
9789385128684
Weight
390 Gram
મહાપુરૂષોનું જીવન આપણા માટે બોધરૂપ હોય છે. એમનું જીવન અને પ્રસંગો વિવિધ વય, સંસ્કાર, સમાજ, રુચિ ધરાવતાં બાળકો - કિશોરો તેમજ મોટેરાઓને પ્રેરણા આપે છે, જે આપણા જીવનમાં સહજ - સ્વાભાવિક સચોટ રૂપમાં નિર્દોષ આનંદ પ્રગટાવે છે. જીવન તથા જગત વિષયક જરૂરી જ્ઞાન તેમજ બોધ, જીવનમાં દૅઢતાપૂર્વક ટકી રહેવાની અને આગળ વધવા માટેની દિશા અને પ્રેરણાશક્તિ આપે તેવા જીવનપ્રસંગો આ પુસ્તક 'પ્રેરક પ્રસાદી' માં પ્રસ્તુત છે.
0
out of 5