$4.13
જીવન શોધન' "જિંદગી ખાઈપીને મોજ કરી લેવા માટે છે, એથી વધારે ઉદાત્ત ભાવના જેમને અડી શક્તિ જ નથી એવા માટે મારે કશું કહેવું નથી પણ જેમના ચિત્તમાં ઉદાત્ત ભાવનાઓ વસે છે. ... પોતાના જન્મ સમયે પોતાના સમાજની જે સ્થિતિ હતી તેથી કાંઈક તે અભ્યુદયને માર્ગ આગળ વધે, અને તેમાં પોતાનો લેશ પણ ફાળો હોય એવી એવી અભિલાષા નિરંતર અથવા રહી રહીને જોર કરી ઊઠે છે, એમને મદદગાર થાય એ ઈચ્છાથી આ લેખમાળા લખવા પ્રેરાયો છું"
0
out of 5