Narini Katha: Purushni Lekhini (નારીની કથા: પુરુષની લેખિની)

By Darshana Dholakiya (દર્શના ધોળકિયા)

Narini Katha: Purushni Lekhini (નારીની કથા: પુરુષની લેખિની)

By Darshana Dholakiya (દર્શના ધોળકિયા)

$12.62

$13.88 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories, Spiritual

Print Length

288 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2011

ISBN

9789380503677

Weight

370 Gram

Description

સ્ત્રીના થયેલા થતા શોષણ વિશે ગુજરાતી સાહિત્ય એકાધિક વાર્તાઓ સાંપડી છે, એવી વાર્તાઓ વિષે અનેક વાર ચર્ચાઓ થઈ છે. અહીં એ વાર્તાઓ સમાવી નથી, પણ સ્ત્રીનાં કોઈક સૂક્ષ્મ માનસિક સંચલનો, તેના આંતરજગતની સુપ્ત ઈચ્છાઓ, જેની કદાચ કોઈકવાર એને પોતાને પણ જાણ ન હોય એવાં સંચાલનો – જેને સર્જકચિત્ત જ નીરખી શક્યું હોય ને તેને કલાઘાટ આપ્યો હોય તેવી વાર્તાઓ અહીં પસંદ કરી છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%