Jyan Pag Munku Tyan Tirath (જ્યાં પગ મૂકું ત્યાં તીરથ)

By Pratapbhai Trivedi (પ્રતાપભાઈ ત્રિવેદી)

Jyan Pag Munku Tyan Tirath (જ્યાં પગ મૂકું ત્યાં તીરથ)

By Pratapbhai Trivedi (પ્રતાપભાઈ ત્રિવેદી)

$10.40

$11.44 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

168 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2014

ISBN

9789351620976

Weight

84.5 Gram

Description

આ પુસ્તકમાં પોતાને સ્પર્શેલા આવા સંસ્કારદીપકોની વાત પ્રતાપભાઈએ માંડી છે. સામાન્ય લાગતા માણસોમાં પણ સંસ્કારની મૂડી કેવી ભરી પડી છે તેનો અનુભવ શબ્દે-શબ્દે થાય છે. લેખકના બચપણ, અભ્યાસ અને કારકિર્દીનાં પ્રારંભનાં વર્ષોના અનુભવો વાંચતાં એવું અનુભવાય છે કે જાણે આ લેખકના સંસ્કારના ઘડતરની કથા છે. પ્રસંગકથાઓ લગભગ સાત દાયકા જેટલા સમયગાળાને આવરી લે છે. આ સમયપટ અને તેનો વિકાસક્રમ આ પુસ્તકમાં રેખાંકિત થયેલો દેખાય છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%