Gandhijinu Khovayelu Dhana: Harilal Gandhi (ગાંધીજીનું ખોવાયેલું ધન: હરિલાલ ગાંધી)

By Nilam Parikh (નિલમ પરીખ)

Gandhijinu Khovayelu Dhana: Harilal Gandhi (ગાંધીજીનું ખોવાયેલું ધન: હરિલાલ ગાંધી)

By Nilam Parikh (નિલમ પરીખ)

$3.70

$4.07 10% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

244 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2007

ISBN

9788172292263

Weight

0.44 Pound Pound

Description

તેજસ્વી અને વિચક્ષણ હરિલાલ ગાંધી મારા નાના થાય. ગાંધીપરિવારની દીકરી તરીકે મારો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે સદાય મારા મનમાં સંકોચ થાય. અમે પૂ. બાપુજીના વિચારો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કર્યો. અમે આદિવાસી ગ્રામવિસ્તારમાં સ્થિર થયા પછી જયારે ગાંધીપરિવારના સભ્યોને અમારું કામ જોવા આવવાનો પ્રસંગ ઊભો થયો અને અમારું ગૌરવ કરવામાં આવ્યું ત્યારે એવી લાગણી થઈ કે અમે છાને ખૂણે રહીને અમારા મહાન પૂર્વજોનું તર્પણ કર્યું છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%