Sardar Janmashatabdi Mala Styagrahi Sardar: Part 1 - 6 (સરદાર જન્મશતાબ્દી માળા સત્યાગ્રહી સરદાર: ભાગ ૧ - ૬)

By Mukulbhai Kalarthi (મુકુલભાઈ કલાર્થી)

Sardar Janmashatabdi Mala Styagrahi Sardar: Part 1 - 6 (સરદાર જન્મશતાબ્દી માળા સત્યાગ્રહી સરદાર: ભાગ ૧ - ૬)

By Mukulbhai Kalarthi (મુકુલભાઈ કલાર્થી)

$3.85

$4.24 10% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

368 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Description

સરદારશ્રીનો આપણી ઊગતી પેઢીને - જેમાંથી આપણી આવતી કાલના પ્રજસેવકો, લોક્નાયાકો અને રાજકર્તાઓ પાકવાના છે –પરિચય કરાવવાનો આ નમ્ર પ્રયાસ છે. સરદારનું વ્રજ જેવું કઠોર છતાં મીણસમું મૃદુ વ્યક્તિત્વ, એમની નિર્દોષ ને નિર્દ્દશ વિનોદ કરવાની હળવી રમૂજવૃત્તિ, સત્યાગ્રહના સૈનિક ને સેનાની તરીકે એમની કુનેહ ને કોઠાસૂઝ, અને પરદેશી સત્તાના જોરથી જેર થઇ હતપ્રાણ થઇ પડેલી પ્રજામાં નવા પ્રાણ ફૂંકતી એમની વીરવાણી – સરદારના જીવનનાં આ સર્વ પાસાં આ માળામાં કિશોરભોગ્ય સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યાં છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%