$3.00
Print Length
142 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2007
ISBN
9788172291709
Weight
0.22 Pound Pound
આ પુસ્તક મેં ૯ મી ઓગસ્ટ ૧૯૪૭ને દિવસે શરૂ કર્યું. વિચારો તો મનમાં ભરેલા હતા. કેટલાક અનેક લેખો દ્વારા સૂચવાયેલા પણ હતા પણ આ રીતે પુસ્તકરૂપે લખી નાખીશ એમ ધાર્યું નહોતું. ઓગસ્ટની પાંચમી કે છઠ્ઠી તારીખે શ્રી શંકરરાવ દવે વર્ધા આવ્યા હતા. એમની ઈચ્છાથી દેશના અનેક રાજકીય, સામાજિક વગેરે પ્રશ્નો પર એમની જોડે ચર્ચા કરવા માટે અહીંના આગેવાન કાર્યકરોની એક બેઠક થઈ હતી.
0
out of 5