$3.00
Print Length
132 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2009
ISBN
9788172294052
આ કથા એક અમેરિકન સૈનિકની છે. ફિલિપાઈન ટાપુઓમાં અમેરિકાનું સ્પેન સાથે જે યુદ્ધ જામ્યું હતું, તેમાં એ સૈનિક તરીકે ગયેલો. ત્યાંથી સ્વદેશ પાછા ફર્યા પછી ઘણે વરસે એને કોઢ દેખાયો – આવું નસીબ તેનું એકલાનું નહોતું. રોગને કારણે નવી અને ભયાનક દુનિયામાં દાખલ થવાથી ઊભી થયેલી પરિસ્થિતિ સામે એને જે યુદ્ધ કરવું પડ્યું, અને તેમાં એણે જે વિજય મેળવ્યો, તે માનવજાતિની એક અદ્ભુત વીરગાથા છે.
0
out of 5