$3.00
Print Length
206 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2010
ISBN
9788172294144
ગાંધીજીએ જોયું કે આપણા દેશની સૈકાઓ જૂની પરંપરા અને શિક્ષણ છતાં આબકારી મહેસૂલમાંથી સારી એવી આવક મેળવનાર વિદેશી સરકારના પ્રભાવ અને પ્રોત્સાહનથી માણસને ગુલામ બનાવનાર દારૂ, માદક પીણાં અને જુગારની જડ મજબૂત થતી જાય છે, અને આખા દેશમાં તેનો ફેલાવો થઈ રહ્યો છે. એમનો એ દ્રઢ વિશ્વાસ હતો કે વિદેશી શાસન કરતાં પણ આનો વિશેષ વિરોધ થવો જોઈએ. કારણ કે જો તેનો ફેલાવો અટકાવવામાં નહીં આવે તો તે રાષ્ટ્રના હાર્દને કોરી ખાશે અને તેને નબળું તેમ જ બેહાલ બનાવી દેશે.
0
out of 5