$17.89
Genre
Thriller And Suspense, Mystery And Crime, Novels And Short Stories
Print Length
568 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2015
ISBN
9788184409925
Weight
600 Gram
આ પુસ્તકના પ્રકાશનની ૩૦મી વર્ષગાંઠે જેફારી આર્ચારે આ બેસ્ટ સેલર કથાને નવી પેઢીના વાચકો માટે નવો ઘાટ આપ્યો છે. ૬૦ વર્ષમાં ફેલાયેલી આ એક યાદગાર કથા છે, જેમાં બે શક્તિશાળી વ્યક્તિઓ ધિક્કારના વાતાવરણથી જોડાયેલી છે. નસીબ તેઓને બચાવવા અને અંતે એકબીજાનો નાશ કરવા ભેગા કરે છે. વિલિયમલોવેન કેન અને એબેલ રોસ્કોન્વાસ્કી એક બોસ્ટનના લખપતીનો દીકરો અને બીજો ગરીબ પોલીસ વસાહતીને મળેલો દીકરો. આ બેઉ જણ એક જ દિવસે,વિશ્વની ભિન્ન બાજુએ જન્મ્યા હતા. ભાગ્ય ઘડવાના જબરદસ્ત સંઘર્ષમાં તેઓના માર્ગો આમને સામને આવવાના હતા.
0
out of 5