શુભ એકબીજાનું (Shubh Ekbijanu)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

શુભ એકબીજાનું (Shubh Ekbijanu)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$14.99

$15.74 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

144 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Description

મોટા ભાગના લોકો વીતેલાં વર્ષો વિશે અફસોસ કર્યા  કરે છે... ‘હવે શું?’  એમનો પર્મેનન્ટ પ્રશ્ન હોય છેઅગત્યનું  છે કે હવે પણ ઘણું બાકી છેઆપણે બધા વહીગયેલાં વર્ષો વિશે એટલા બધા નિરાશાજનક છીએ કે આવનારાં વર્ષો તરફ જોઈ શકતા  નથીબહુ ઓછા લોકોએ નોંધ્યું હશે રીઅર વ્યૂ મિરર ભલે હોય ડ્રાઇવરની આગળપણ દેખાડે છે પાછળનું દૃશ્ય... આપણે સતત રીઅર વ્યૂમાં જોતા નથીઆપણે તો આગળના વિન્ડ સ્ક્રીનને પેલે પાર જોઈએ છીએકારણ કે નજર તો આગળના રસ્તા તરફરાખવાની છેજવાનું પણ આગળ છેપાછળ નહીં.
રિવર્સ તો ક્યારેક  કરવાનો વારો આવેજિંદગીની ગાડી પણ આગળની તરફ  જાય અને જવી જોઈએ... રીઅર વ્યૂમાં જોવાનું ફક્ત એટલા ખાતર કે પાછળ છૂટી રહેલોરસ્તો તદ્દન ભુલાઈ  જાય!
પુસ્તકના ‘રીઅર વ્યૂ નહીંવિન્ડ સ્ક્રીન... પ્રવાસમાં આગળની તરફ જુઓમાંથી ]

ગાંધી હોવું  શુંઆપણને કદાચ  સમજાય પરંતુ જ્યારે એની ક્ષણેક્ષણ  દેશ માટે વાપરતા હોય ત્યારે એની પત્નીને કેટલો સમય આપ્યો હશે ત્યાંથી શરૂ કરીને એનાસારા-ખરાબ સમયમાં હાજર રહી શક્યા હશે કે નહીંએના મૂડસ્વિંગ્ઝ કે ચાર-ચાર ગર્ભાવસ્થા દરમિયાન એની કાળજી લઈ શક્યા હશે કે નહીં... એમણે ક્યારે અને કેટલીવાર પત્ની સાથે બેસીને વાતો કરી હશે બધા સવાલો જો આજની સ્ત્રી પૂછે તો જે જવાબ મળે  એને સ્વીકાર્ય  હોય એમ બનેપરંતુ કસ્તુરબાએ આવા સવાલો પૂછ્યા નથીએમને માટે એમનો પતિ જે કરી રહ્યો છે  ‘ધર્મ’ છે એમ માનીને એમણે પણ કરવું  રહ્યું એટલું  એમના જીવનનું સત્ય બની રહ્યું છે દેશીપણુંબેવકૂફી કેપતિપરાયણતાનું કોઈ શરમ આવે એવું ઉદાહરણ નથીઆજના સમયમાં જ્યારે આપણે ઈશ્વરમાં પણ શ્રદ્ધા રાખી નથી શકતા ત્યારે એક માણસમાં શ્રદ્ધા રાખવી સરળ છે?
પુસ્તકના ‘કસ્તુરબા : નિષ્ઠાના પ્રયોગો’ લેખમાંથી ]

 જીવન એકલી વ્યક્તિનું નથી હોતું જેને ચાહે છે  બધાંઅને એને ચાહે છે તે બધાંનો એમના જીવન પર અધિકાર હોય છેઆપણા જીવન પર એકલા આપણેઆધારિત નથી હોતાપરંતુ આપણા સ્નેહીજનપ્રિયજન અને પરિવારજન પણ આધારિત હોય છેએમને નિરાધાર કરવાનો અધિકાર આપણી પાસે નથી એટલું યાદ રાખીનેજવાબદારીની જેમ શરીરને સાચવવું  પ્રાર્થના જેવીપ્રામાણિકતા જેવીમાણસાઈ જેવી ફરજ છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%