સમર્પણ એકબીજાનું (Samarpn Ekbijanu)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

સમર્પણ એકબીજાનું (Samarpn Ekbijanu)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$14.99

$15.74 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

144 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Description

સત્ય તો  છે કે જો ખરેખર એટલું  દુઃખ થયું હોય તો જેણે તમારી સાથે બેવફાઈ કરીખોટું કર્યુંદગો કર્યો એને છોડીને જવાની આપણામાં હિંમત હોવી જોઈએઆવીહિંમત હોતી નથી કારણ કેજે-તે વ્યક્તિ પાસેથી પોતાને ઘણું બધું જોઈતું હોય છેવ્યક્તિને છોડવાની કે સંબંધમાંથી બહાર નીકળવાની હિંમત  હોવા છતાં  સંબંધમાંનિરાંતે રહેવાની પણ કેટલાક માણસોની પ્રકૃતિ નથી હોતીજો પ્રેમ મહત્ત્વનો હોય તો ભૂતકાળની એક નાનકડી ભૂલને ભૂલીને પ્રેમનો ઉત્સવ ઊજવવો જોઈએ અને જો ભૂલમહત્ત્વની હોય તો પ્રેમને ભૂલી જવો જોઈએ આવી સાદી સમજણ પણ કેટલાક લોકોમાં હોતી નથી.
પુસ્તકના ‘ક્ષણનું સત્યમણની મથામણ...’ લેખમાંથી ]

સમાજનાં  ડબલ સ્ટાન્ડડ્ર્સ પુરુષને એનું પિતૃત્વ ઉઘાડતાં અટકાવે છે... મિત્રની પુત્રીશિષ્યા કે પડોશીની દીકરી સાથે એક પુરુષ પૂરા હૃદયથી ખૂલીને વહાલથી વર્તી નથીશકતોકારણ કે સમાજની નજરો એને  રીતે વર્તવા દેતી નથીસત્ય તો  છે કે કોઈ પણ જેન્ડર સારી કે ખરાબ નથીબધી  સ્ત્રીઓ પવિત્ર નથી અને બધા  પુરુષો લંપટનથીબધા  સાધુઓ સિદ્ધપુરુષ નથી ને બધા  બાવા છેતરપિંડી કરવા નીકળી પડેલા પાખંડીઓ નથી...
પુસ્તકના ‘દરેક પુરુષમાં પિતા હોય  છેચાલો શોધીએ...’ લેખમાંથી ]

આપણે અવારનવાર કહીએ છીએ, ‘નાના માણસો આવા  હોય’.  નાના માણસ એટલેઆપણે આપણી જાતને ‘મોટા’ કહેવા માટે બીજાને નાના કહીએ છીએજેનેઆપણે ‘નાના માણસ’ કહીએ છીએ માત્ર પૈસાના ત્રાજવામાં કરેલું તોલમાપ છેધોબીઘરમાં કામ કરતા ડોમેસ્ટિકહેલ્પરઘરના કૂક કે ડ્રાઇવર ખરેખર આપણીજિંદગીને કેટલી સરળ બનાવે છે એનો વિચાર આપણે ભાગ્યે  કરીએ છીએ બધામાંથી કોઈ એક વ્યક્તિને આપણે ક્યારેય ‘થૅન્ક યુ’ કહ્યું છેકહી જોઈએ એક વાર વ્યક્તિને પોતાના કામની કદર થયાનો જે સંતોષ થશે સંતોષ પછી  આપણું કામ જે આનંદ અને સ્નેહથી કરશે  ફરક આપણને પોતાને સમજાયા વગર નહીં રહે.
પુસ્તકના છોટી છોટી સી બાત...’ લેખમાંથી ]


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%