સવાર બપોર સાંજ રાત (Savar Bapor Sanjh Raat)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

સવાર બપોર સાંજ રાત (Savar Bapor Sanjh Raat)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$15.99

$16.79 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

156 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

ISBN

111

Description

ટૂંકી વાર્તાઓથી લાંબા પરંતુ નવલિકાથી ટૂંકા એવા સાહિત્યપ્રકારમાં લખાયેલી ચાર કથાઓ થોડી બેબાક અને બિન્દાસ હોવા છતાં તેમાં સંવેદનોની ઋજુતા છેઢળતી ઉંમરેઉગતા સંબંધોથી લઈને ઉગતી ઉંમરે ઢળી જતા સંબંધોની હિંમતભરી સફર આલેખવામાં આવી છે.
સાસુ અને વહુ વચ્ચે સેતુ બનીને ઉભેલો દીકરો અપેક્ષાઓના ભારથી તૂટી જાય ત્યારે બે અંતિમ જોડાવાની શરૂઆત થાય છેએકાકી વૃદ્ધ દંપતીના જીવનમાં પેઈંગ ગેસ્ટબનીને આવેલો યુવાન દીકરાનું સ્થાન લઈ લેતા જીવવાની નવી આશા જાગી ઊઠે છેપોતાના જીવનસાથી ગુમાવી ચૂકેલા બે જણ વચ્ચે રચાયેલું મિત્રતાનું સમીકરણ સમાજનેસ્વીકાર્ય ના હોવા છતાં પોતાની કેડી કંડારે છેશરીર સુખની નજાકતથી તદ્દન અજાણ એવા પતિનાં કઠોર વલણથી પત્નીનાં રોમાન્ટિક અરમાનો અધૂરાં રહી જાય છે અને બંનેવચ્ચે અંતર આવી જાય છેપરંતુ બંનેના જીવનમાં આવેલા આગન્તુકો તેમને શારીરિક સંબંધની સાચી પરિભાષા સમજાવી સુખદ લગ્નજીવન તરફ દોરી જાય છે.    
 કથાઓમાં સવારની તાજગી છેબપોરનો ધોમધખતો તાપ છેસાંજના રંગો છે અને રાતની શીતળતા છેકોમ્પ્લેક્સ છતાં કોમળડિફીકલ્ટ છતાં ડીપપ્રોબ્લેમેટીક છતાંપ્યોર એવા માનવ મનનો ચિતાર આપતી  કથાઓ બદલાતી જીવનશૈલીની માનવીય સંબંધો પર થતી અસરોને આબાદ ઝીલે છેલોકપ્રિય લેખક કાજલ ઓઝા વૈદ્યનીકલમે લખાયેલ  વાર્તાઓ સમય સાથે બદલાતા જતા માનવીય સંબંધોને નવી રીતે સમજવાનો દૃષ્ટિકોણ પૂરો પાડે છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%