સાનિધ્ય એકબીજાનું (Sanidhy Ekbijanu)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

સાનિધ્ય એકબીજાનું (Sanidhy Ekbijanu)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$14.99

$15.74 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

144 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

ISBN

111

Description

આપણે સૌ પરમપિતાના સંતાન છીએઈશ્વર સાથે જોડાયેલા આપણા અસ્તિત્વના તાર આમ જુઓ તો એકસરખા છેકેટલાક લોકો  અનુસંધાનને ઓળખે છે જ્યારેઆપણે બધા પરમતત્ત્વ સાથેના આપણા અનુસંધાનને અવગણીએ છીએઈશ્વરનું અસ્તિત્વ આપણા માટે આપનારનું છેઅથવા તો રક્ષકનું છેપરમતત્ત્વ કે ઈશ્વર આપણીઅંદર રહેલી વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેનું પ્રતિબિંબ છેઆપણે જે માંગીએ તે  આપણને મળે એવું અસ્તિત્વનું વચન છે વાતની આપણને ખબર નથી અથવા ખબર છે તોએને આપણે ગંભીરતાથી લેતા નથીજ્યારે આપણે વસ્તુઓ માટે અસ્તિત્વ પાસે હાથ ફેલાવીએ છીએ,  ત્યારે અસ્તિત્વ પણ આપણને   દુન્યવી ચીજોમાં ગૂંચવાયેલારાખવાનું પસંદ કરે છેઆપણે જ્યારે સ્વયંને  બધી રોજિંદી લાલચ અથવા સ્વાર્થથી ઉપર લઈ જઈ શકીએ છીએ ત્યારે અસ્તિત્વ આપણને એની સાથે જોડવામાં ગૌરવઅનુભવે છેઆપણે જે માંગીએ છીએ એની સાથે જોડાયેલી કેટલીયે વાતોની આપણને જાણ નથી હોતીઆપણે જ્યારે કોઈ નેમતઆશીર્વાદઆવડત કે બીજાઓથીઅલગ કલા માંગીએ છીએ ત્યારે અસ્તિત્વ એની સાથે જોડાયેલી પીડા પણ આપણે માટે લખી  નાખે છે!
પુસ્તકના ‘દર્દ સે મેરા દામન ભર દે...’ લેખમાંથી ]

જે સત્ય છુપાવવું પડે એવાં કામ કરતા તમામ પતિઓને મારે એક સવાલ પૂછવાનો છે, “જે સત્ય જાણીને તમારી સાથે જીવેલીતમને પળેપળ સાચવતીતમારાં સંતાનોની માતમારી સહધર્મચારિણીતમારી ઘરવાળીતમારી સાથે બૂઢી થનારી એક સ્ત્રીને જો તકલીફ પહોંચવાની હોય તો એવું કોઈ પણ કામ કર્યા વગર નહીં  ચાલેઅંગત સુખઅને ભૌતિક જરૂરિયાત તમારા સંબંધથી વધુ છે?” સંબંધોનાં સમીકરણો માણસના મન સાથે જોડાયેલાં છેઅને મનને કોબીની જેમકાંદાની જેમધરતીની જેમ કંઈકેટલાયે પડોછેલેયર છે દરેક લેયરમાં પોતાની જરૂરિયાતમાન્યતાભૂતકાળના અનુભવો અને એનો પોતે તારવેલો અર્થપોતાની સગવડ અને પોતાની સમજણ મળીને એક વ્યાખ્યાઊભી કરે છેવફાદારીની અને ઇમાનદારીની!
પુસ્તકના ‘વફાદારીઃ વ્યાખ્યા અને વ્યથા...’ લેખમાંથી ]

રાધા અને કૃષ્ણનો સંબંધ જન્મજાત વિરહનો સંબંધ છેકૃષ્ણ સાથે પૂજાય છે રાધા... જે પામી નથી શકી  પૂજાને પાત્ર બની ગઈ છેએકબીજાંને માટે જીવતાંએકબીજાંનેઝંખતાં  એવાં તત્ત્વો છે જે એકમેકનો યથાર્થ છેકૃષ્ણની અંદર જે કંઈ છે  બધું  રાધાનાં સારતત્ત્વો પર ગોઠવાયેલું છેકૃષ્ણનો નિષ્કર્ષ છે રાધાએનું વૈશ્વિક સ્વરૂપ છેસૃષ્ટિમાં વિહરતી કૃષ્ણની ચેતના છે રાધાકૃષ્ણનો અર્થ થાય છે કેન્દ્રસેન્ટર... જે સેન્ટરથી વિશ્વ તરફ વહી આવે છે તે ધારા છેપણ જે સમગ્ર વિશ્વમાંથી સ્વયંને સમેટીને સેન્ટરતરફ જાય છે તે રાધા છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%