સેલ્ફ મેનેજમેન્ટ - ઈન શોર્ટ (Self Management - In Short)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

સેલ્ફ મેનેજમેન્ટ - ઈન શોર્ટ (Self Management - In Short)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$12.99

$13.64 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

56 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

ISBN

111

Description

મને લગભગ રોજ 50 જેટલા -મેઇલ અને ઘણા ફોન મળે છેજેમાં ગૂંચવાતા - ગૂંચવાયેલા સંબંધની ગાંઠો ઉકેલવાની મદદ માટે વિનંતિ હોય છે. હું કોઈ ક્વૉલિફાઇડકાઉન્સિલર નથીજિંદગીના દરેક વળાંકેઊબડ-ખાબડ રસ્તાઓમાંથી પસાર થતાંઅથડાતાં-કૂટાતાં જે શીખી છું  તમારા સૌ સાથે વહેંચીને સંતોષ લઉં છું કે કોઈને પણજો આમાંથી કશું મળે તો મારો સંઘર્ષ અને પ્રવાસ સાર્થક છે! સેલ્ફ મૅનેજમેન્ટ’ એટલે માત્ર દુઃખડિપ્રેશન કે સમસ્યામાંથી નીકળવાનો રસ્તો નહીં... બલ્કે રોજ સવારે પોતાનેથોડા વધુ બહેતર વ્યક્તિથોડા વધુ બૅલેન્સ્ડ માણસ બનાવવાનું નાનકડું પગલું! ચાલો સાથે મળીને એક શાંત અને સંતુષ્ટ સ્નેહપૂર્ણ સમાજ બનાવવાનો પ્રયાસ કરીએ.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%