$19.54
Genre
Literature
Print Length
267 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2010
ISBN
9788184408003
Weight
410 Gram
એક તસ્વીર હજાર સબ્દોને ગરજ સારે તેવું આપણે હજાર વાર સંભાળ્યું છે, પણ આ પુસ્તક ના તસ્વીરકાર એક હજાર સબ્દો લખી પણ જાને છે. તેનાથી તસ્વીરનું મૂલ્ય વધે, કેમ કે ગણી વાર તસ્વીર કેવા સ્થળ - કાલ - સંજોગોમાં લેવાય તે જાણવાથી તેની પાછળ નું દ્રશ્ય વધારે સ્પષ્ટ બને છે. જેમ કે કલકલિયો બારીએ આવીને બેસી જાય તેની તસવીર માત્ર કલાનો નમુનો બને જ છે, પણ શૈલેશ રાવલનો ફોટોગ્રાફર જીવ અહીં અટકી જતો નથી. કેવી રીતે આ પંખીડા સહેરોથી દુર જતા રહ્યા છે તેથી માહિતી પણ આપે છે. તેથી આ પુસ્તક તસ્વીરો અને તેથી સાથે સબ્દનું કૌશલ્ય બંને મોંગેરા છે. સમાચારોની પ્રાસંગિક તસ્વીર કરતાં કરતાં તેમણે દસ્તાવેજી મૂલ્યને ક્યારેય ઓછું આક્યું નથી તેના જ કેટલાક ઉત્તમ નમુના આ પુસ્તકના દરેક પાને તસ્વીરોની સાથે સબ્દોમાં પણ જીવંત થઇ ઉઠાય છે...
0
out of 5