$15.32
Genre
Literature
Print Length
348 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2013
ISBN
9789383678099
Weight
570 Gram
સાડલો - ઓઢણી પહેરે એ માતા દેવી અને ટીશર્ટ - કેપ્રી પહેરે એ ડાકણ ! ગુજરાતીમાં બોલાતી સ્ત્રીમાં માતૃત્વનો અમીરસ છલકાતો હોય અને અંગ્રેજીમાં બોલે એ સ્ત્રી જાણે બાળકો શોપિંગ મોલમાંથી ખરીદીને લઇ આવી હોય ! બની છાતીમાં ધાવણ ફૂટતું હોય , તો શું મમ્મીની છાતીમાં કુદરત કોકો કોલના ફુવારા મુકે છે?આવું ઘણુંબધું આ પુસ્તક માં ઊંડાણ પણે પ્રગટ કરવામાં આવે છે. કે ખરેખર શું છે.
0
out of 5