$3.00
Print Length
271 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2007
ISBN
978-8172290078
કોઈ મહાન ગુરુ દુનિયામાં ક્યારેક જોવાનો મળે છે. એવો એકાદ જોવાનો મળે તે પહેલાં સૈકાઓ વહી જાય છે.એવાનો પરિચય દુનિયાને તેના જીવનથી થાય છે. પહેલાં તે ખુદ જીવન જીવે છે અને પછી બીજાઓ તેવી રીતે કેમ જીવન ગાળી શકે તે તેમને બતાવે છે. ગાંધીજી આવા ગુરુ હતા. ગાંધીજીની કામ કરવાની રીત એવી હતી કે પોતાને જે સાચું ને કરવા જેવું લાગે તે જાતે કરવા માંડવું. પછી પોતાનું કાર્ય બીજાઓને સમજાવવાને માટે પત્રવહેવાર, જરૂર પડેતો ભાષણ અને ચર્ચા કરવી. અંગ્રેજી અને ગુજરાતી તેમજ હિન્દની બીજી ભાષાઓમાં આ સંગ્રહ બહાર પાડવાની યુનેસ્કોએ નવજીવન સંસ્થાને પરવાનગી આપી છે. ગુજરાતી જાણનારા સૌ કોઈ જિજ્ઞાસુને એ ઉપયોગી થયા વગર રહેશે નહિ.
0
out of 5