$9.54
Genre
Print Length
216 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788189905767
Weight
170 Gram
મારે ઈસ્લામિક દેશો જોવા હતા. ખાસ કરીને તેમની રહન-સહન વગેરે. પશ્ચિમ ના ઇસ્લામિક દેશો જોતા પહેલા પૂર્વ ના દેશો જોવાનો યોગ પ્રાપ્ત થયો. અમે ઈન્ડોનેશિયા અને મલેશિયા તથા થાઈલેન્ડ અને કંબોડીયા દેશોનો ૨૨ દિવસ સુધી પ્રવાસ કર્યો. આટલા ટૂંકા દિવસો માં આ દેશો ને પુરેપુરા સમજી શકવાનો દાવો કરી શકાય નહિ, તેમ છતાં જે કઇ દેખાયું અને સમજાયું તે વાચકો સમક્ષ મુકવાનો પ્રયાસ કરી રહ્યો છું. જે લોકો આવા ભ્રમણ નથી કરી સકતા તેઓ ઘર બેઠા પણ આછી ઝલક મેળવે તેવો પ્રયત્ન છે.
0
out of 5