$7.00
Genre
Print Length
238 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184617726
Weight
500 Gram
આ પુસ્તકનો એકમાત્ર હેતુ છે, સચ્ચાઈને બતાવવાનો. સત્યથી જ કલ્યાણ થાય છે તેવું આપણે વારંવાર બોલીએ છીએ, ગાંધીજી તો સત્યને જ ઈશ્વર માનવા લાગ્યા હતા. તે જ સત્યને હું વાસ્તવિકતા કહું છું. મારી દ્રષ્ટિએ તેનો અર્થ માત્ર સાચું બોલવું તેટલો જ નથી. સાચું બોલવામાં પણ વિવેકની જરૂર રહે છે. બધુજ સત્ય, બધાજ સમયે, બધાની આગળ બોલી શકાય નહી, તેમ કરવા જતા અનર્થ - મહા અનર્થ પણ થઇ સકે છે.
0
out of 5