$9.12
Genre
Print Length
172 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788189905729
Weight
350 Gram
શ્રીલંકાની સફરે
શ્રીલંકાએ આપણા જેટલી જ ગુલામી ભોગવી છે.તો પણ તેને પોતાની અસ્મિતા સાચવી રાખી છે.મારી દ્રષ્ટીએ તેનું મોટું શ્રેય બોદ્ધધર્મને જાય છે.જે પ્રભાવ પંદરમી સદી સુધી ચર્ચોની ખ્રિસ્તી લોકો ઉપર હતો તેવો પ્રભાવ અહીંના વિહરોનો લોકો ઉપર છે. વિહારોમાં રહેતા સાધુઓ શતપ્રતિશત પંડિત હોય છે અને વ્યવસ્થિત રીતે કેળવાયેલા હોય છે એટલે તેઓ પોતાના પ્રભાવને સાચવી શક્યા છે.રાજનેતાઓ પણ તેમેને માન-સન્માન આપે છે. તેમાંથી કેટલાક તો લોકહિતની સારી પપ્રવૃત્તિઓ પણ કરે છે.
0
out of 5