$9.74
Genre
Print Length
222 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184617542
Weight
400 Gram
ચીનાયાત્રા કરવાની ઈચ્છા તો હતી જ.તેમાં શ્રી રાજેન્દ્રભાઈ અને શ્રી ગોવિંદભાઈ લાલાણીએ આગ્રહ કર્યો એટલું જ નહિ,બધી જ વ્યવસ્થા તેમને સારું કરી દીધી.વિસાથીમાંડીને તમામેતમામ જરૂરિયાતોની વ્યવસ્થા તેમને કરવા માંડી,જેના પરિણામે આ યાત્રા થઇ શકી.આજ સુધી સામ્યવાદી દેશની યાત્રા થઇ શકી ન હતી.એટલે સામ્યવાદી વ્યવસ્થાના પરિણામ જોવા-જાણવાની મારી ઈચ્છા પૂરી થઇ.
0
out of 5