$11.86
Genre
Novels & Short Stories
Print Length
308 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184803051
Weight
310 Gram
સ્વનુભાવોને કલાઘાત આપીને જીવનના સોન્દર્યને પ્રગટ કરતા તાચુકા,પ્રસંગો,પત્રો,કથાઓ રજુ કરવાના આ જાતના પ્રયત્નો બીજી,ખાસ કરીને વિદેશી,બશાઓના સાહિત્યમાં જોવા મળે છે.આપને ત્યાં પણ એવા પ્રયત્નો થવા માંડ્યા છે.પણ પોતાની આંતર અભિવ્યક્તિનું સહજ વાહન હોય એ રીતે શ્રી ચાવડાની જેમ ભાગ્યે જ કોઈ લેખકે એ પ્રકારે મોટા પાયા પર ખેડ્યો હોય.ઝીણી સોંદર્યસુજને લીધે આ સાહિત્યપ્રકારને કલાની કોટીએ પહોચાડવાની શક્યતાઓ પણ શ્રી ચાવડાની કલમે ભરપુર વિકસાવી છે.પરિણામે ગુજરાતને એક મનમાં વસી જાય એવું જીવનની મધુર અને મત ખુશ્બોભાર્યું પુસ્તક મળ્યું છે.
0
out of 5