$11.30
Genre
Print Length
172 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184807066
Weight
280 Gram
જે માનસ ખરેખર સુખી હોય છે એ માનસ હજારો વસ્તુઓ સાથે પણ સુખી હોય છે અને એક પણ વસ્તુ વિના પણ સુખી હોય છે.સુખ એની અંદરથી ઉભરાતું હોય છે.એ જયારે જંગલમાં ફરવા નીકળે છે ત્યારે આખીયે એનું પોતાનું લાગે છે.કુદરતમાં નજર કરે છે ત્યારે આખીયે કુદરત પોતાની લાગે છે.
0
out of 5