Logo

  •  support@imusti.com

Najar: Lambi Ane Tunki (નજર: લાંબી અને ટૂંકી)

Price: $ 9.90

Condition: New

Isbn: 9788184807042

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Humor,Novels & Short Stories,

Publishing Date / Year: 2012

No of Pages: 180

Weight: 200 Gram

Total Price: $ 9.90

Click Below Button to request product

જ્યોતીન્દ્ર દવેની સર્જનનૌકા ઊપડી છે કરુણસરથી અને નાગરી છે હસ્યરસમાં. એમની પ્રથમ રચના ‘વિષપાન’ કરુણરસપ્રધાન નાટક છે. એમણે થોડા કાવ્યો પણ રચેલા. પણ જ્યોતીન્દ્ર દવે ગુજરાતી સાહિત્યમાં હળવા નિબંધોના લેખક તરીકે જ સ્મરણીય રહેશે. હાસ્યરસમાં એમનું પ્રદાન ત્રિક્ષેત્રીય છે : અભિનય, વકતૃત્વ અને લેખનના ક્ષેત્રમાં.