$10.29
Genre
Novels & Short Stories
Print Length
220 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184809206
Weight
215 Gram
જુનાગઢનો રા’માંડળીક છેલ્લો ‘ગંગાજળીયો’ કહેવાતો. પૂર્વાવસ્થામાં બધી વિદ્યાઓમાં પ્રવીણ અને વીર પિતાએ ઉચ્ચ તાલીમ આપી હતી. માંડળીકના લડાયક પરાક્રમો ઈતિહાસ-પાને ઉજ્જવળ છે.
ઇસ્લામિ સમયના ગુજરાતની રોમાંચક ઘટનાઓ અહી આલેખેલી છે. ગુજરાત ની સંસ્કાર-ચુંદડી પર સુલતાનીયતની તાવારીખે એક ના ઉવેખી શકાય તેવી ભાત્ય પાડી છે.
0
out of 5